Young Bhandari - યુવાન ભંડારી

"યુવાન ભંડારી" ભંડારી સમાજ ના યુવાનો થી બનેલું, યુવાનો માટે બનેલું, યુવાનો ના ઉત્થાન માટે બનેલું, સમાજ ના વિકાસ માટે ભંડારી યુવાનો એકબીજા ના વિચારો ની આપ-લે કરે કરે એ માટે બનેલું, કેવી રીતે સમાજ ને બીજા બધા સમાજ કરતા પણ આગળ લઈ જવાય એ માટે બનેલું ગ્રુપ એટલે 🙏"યુવાન ભંડારી ગ્રુપ" 👨‍👩‍👧‍👦"Young Bhandari Group"😇
આ ગ્રુપ માં તમે બધા યુવાનો આપણા સમાજ ને સારા માર્ગે કઈ રીતે આગળ લઈ જવાય નવી ઊંચાઈઓ પર લઈ જાવાય એ માટે ના વિચારો ની આપ-લે કરી સકો છો.
"જીવનમાં અમુક જ લોકો એવા મળે છે,
જે આપણી સમાજ માટે ચપ્પલની જેમ ઘસાઈ જાય છે.

Like On Us Young Bhandari Page @Facebook

Comments

  1. સાચી વાત છે.આજ ના સમય માં યુવાનો એજ હવે ભેગા થઈ ને સમાજ ને આગળ લાવવા ના પ્રયત્નો કરવા જોઈએ..

    ReplyDelete

Post a Comment